આદરણીય બીન નિવાસી ગુજરાતીઓ, નમસ્કાર,
પ્રસ્તાવનાઃ-
અપરિચિત ભુમિ ખેડાણ એ ભારતીય પ્રજાનો આદીમ્ યુગથી સ્વભાવ રહયો છે અને એ જ લાક્ષણીકતાને આજ ના "એન.આર.આઇ." (NRIs) એજ રીતે ઉજાગર કરી રહયાં છે.
તેમાં પણ, સંસારની "જુજ" સાહસિક પ્રજાઓમાં જેની ગણના થાય છે તેવી "ગુજરાતી પ્રજા" ખેડાણમાંં અગ્રિમ હરોળમાં આગવું સ્થાન ધરાવે છે. દુનિયાના કોઇ પણ ખુણે ગુજરાતીનું હોવું એ અત્યંત સાહજીક છે, અને એટલે જ અડધું ગુજરાત એ ગુજરાત બહાર સમગ્ર સંસારમા ફેલાયેલું છે તેમ કહીએ તો તે અતિશયોકિત નહીં ગણાય.
પરિચયઃ-
ભારતીયો અને ગુજરાતી પ્રજા સર્વત્ર હોવા છતાં પોતાની માતૃભુમિ એવા ગુજરાતમાં જ તમામ "બીન નિવાસી ગુજરાતીઓ"ને એક તાંતણે બાંધતી એક સુવ્યવસ્થિત સંસ્થાની અમે ઉણપ અને આવશ્યકતા અનુભવી. ઠેક- ઠેકાણે નાની-મોટી સંસ્થાઓ કાર્યરત જરૂર હશે પરંતું અગત્ત્યતા છે એક-સુત્રતા અને સ્પષ્ટ ઉદ્ેશની. આ બાબતની આવશ્યકતા સમજી, દેશ-વિદેશ વસતા ણ્રુઘ્સ્ સાથે ચર્ચા-વિચારણા બાદ, વડોદરા સ્થિત - રિઅલટર, મિડિયા પર્સન અને ફિલ્મ - ટેલીવિઝન પ્રોગ્રામ્ નિર્માતા-દિગ્દર્શક શ્રી ઉત્પલ મહેતા દ્વારા "એન.આર.જી. (નોન રેસિડન્ટ ગુજરાતી) વર્લ્ડ એસોસિએશન" ણ્.રુ.ઘ્. (ણેંન્ રુેંસ્દ્રુિંેંન્ત્ ઘ્ુજઙરુઙત્િં) - શ્વેંરુલ્દ્રુ ૐસ્સેંચ્ઙિંત્િંોંન્ ની સ્થાપ્નાનું ૨૦૦૬માં બીજ રોપાયું, ૧૬-૪-૨૦૦૭માં આ સંદર્ભની જાહેરાત કરતી "વેબસાઇટ" ષ્ષ્ષ્.ન્રુગ્ષેંરુલ્દ્રુ.ન્ેંત્ નું નિર્માણ થયું અને ૨૦૦૯માં આ "બેનરે" વાસ્તવિક આકાર ધારણ કર્યો.
ઉદ્ેશઃ- "એન.આર.જી."(નોન રેસિડેન્ટ ગુજરાતી) વર્લ્ડ અસોશિએશન ણ્.રુ.ઘ્. (ણેંન્ રુેંસ્દ્રુિંેંન્ત્ ઘ્ુજઙરુઙત્િં) - શ્વેંરુલ્દ્રુ ૐસ્સેંચ્ઙિંત્િંોંન્ એ ભારત બહાર વસતાં બીન નિવાસી ગુજરાતીઓ અને હિંદુસ્તાનમાં વસતા દેશવાસીઓએમ દ્વિ-પક્ષિય રીતે ઉપયોગી થઇ શકે તેવા અભિગમ સાથે કાર્યરત "બેનર" છે. જેનો મુળભુત હેતુ છે. કે વ્યકિતગત ણ્રુઘ્ ને બદલે જો તમામ ણ્રુઘ્સ્ એક સુવ્યવસ્થિત સંગઠનને તાંતણે બંધાઇ એક ષ્ેંલ્લ્ ોંરુગ્ઙન્િં્ેંદ્રુ સ્ય્સ્ત્ેંમ્ રૂપી "સંસ્થા" માં જોડાઇ પ્રવૃત રહે તો સર્વ ણ્રુઘ્સ્ વતન સાથે પોતાનાં તાણાં-વાણાં વધુ મજબુત બનાવી શકે, અને વિવિધ ક્ષેત્રે તકલીફ અને મુંઝવણ અનુભવતા ણ્રુઘ્સ્ નિશ્વિંત બની તેઓના રચનાત્ત્મક સ્વપ્નાઓને આકાર આપી શકે. કારણ "બેનર" નું મિશન છે કે, સરકારશ્રી જે ણ્રુઘ્સ્ ના સહકાર દ્વારા દેશ અને રાજયના વિકાસની આકાંક્ષા સેવે છે તે ણ્રુઘ્સ્ ના રચનાત્ત્મક હિતોનું પણ રક્ષણ કરે.
"બેનર" નો ઉદ્ેશ છે કે ગુજરાત જયારે મેડિકલ, ઇન્વેસ્ટમેંટ, ટુરિઝમ અને પ્રોપર્ટી જેવા ક્ષેત્રે આગેકુચ કરી રહયું છે અને જે તે ક્ષેત્રે વિદેશની લગભગ સમાન કક્ષાની સગવડો પ્રદાન કરવાને સક્ષમતા પ્રાપ્ત કરી રહયું છે ત્યારે વિદેશીઓ અને બીન-નિવાસી ગુજરાતીયો સ્વદેશમાં જ આ સગવડો નો શકય તેટલો વધું લાભ લઇ શકે, તે અર્થે તેઓને જરૂરત સમયે યોગ્ય સાથ, સહકાર અને માહિતી પુરી પાડતા રહેવું તે સાથે, વતન પ્રવાસ દરમ્યાન્, દેશમાં વસતાં દેશબંધુઓ સાથે તેઓ સીધા સંપર્કમાં આવી, સામાજીક અને વ્યવસાયિક ક્ષેત્રે પણ સંભવિત તકો વિષે વિચાર વિનિમય કરી શકે.
"બેનર" સાંસ્કૃતિક, આધ્યાત્ત્મિક, સામાજીક, કાયદાકીય અને વ્યવસાયિક એમ સર્વાગીં પાસાઓને ન્યાય આપવા કટ્ટિબધ્ધ છે. "બેનર" ઇચ્છે છે કે ..વિદેશ વસતાં "બેનર"ના સભ્યો (ણ્રુઘ્સ્) જયારે પણ વતનની મુલાકાતે આવે ત્યારે તે માત્ર મર્યાદિત પ્રવાસ બની રહેવાને બદલે તે એક વૈવિધ્ય સભર પ્રવાસ બની રહે.
"બેનર" સાથે સર્વે ણ્રુઘ્સ્ નો સંપર્ક સતત જળવાઇ રહે તે હેતુ સાથે તમામ પ્રવૃતિ સંદર્ભ માહિતી પુરી પાડતી વેબસાઇટ ષ્ષ્ષ્.ન્રુગ્ષેંરુલ્દ્રુ.ન્ેંત્ લોગ-ઇન નેઇમ સાથે કાર્યરત છે અને ણ્રુઘ્સ્ તેમની નવી પેઢીને, પૃથ્વીની પ્રાચિનતમ સંસ્કૃતિ ધરાવતાં આ દેશની પરંપરા, ઇતિહાસ, ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો, સાંસ્કૃતિક આયોજનો (જેવાં કે આદિવાસી કાર્યક્રમો, વિવિધ મેળા વિગેરે) અને સંસ્કૃતિની અસ્મિતાનો પરિચય કરાવી શકે...અને સાથે સામાજીક અને વ્યવસાયિક વિષયને પણ ન્યાય મળી શકે તે માટે અમે ક્રમશઃ તેવી માહિતી આ વેબસાઇટ પ્રસ્તુત કરવા ઇચ્છીએ છીંએ.
આમ્ વિશ્વ્વમાં વસતા ૭૭ લાખ બીન નિવાસી ગુજરાતીઓ ને એક તાંતણે બાંધી, "બેનર"ને સુદ્રઢ બનાવવા અમે વાસ્તવમાં કટ્ટિબધ્ધ છીંએ. આ અભિયાનમાં વિશ્વ્વની સુપ્રસિધ્ધ સંસ્થાઓ અને ગુજરાતી મહાનુભાવો તરફથી પણ ઉત્ત્સાહપ્રેરક પ્રતિસાદ પ્રાપ્ત થઇ રહયો છે અને હાલ ગુજરાતમાં ઉજવાઇ રહેલ વર્ષ ૨૦૧૦ની સુવર્ણ જયંતીના માનમાં આ વર્ષ દરમ્યાન સભ્યપદ નિશુલ્ક રાખેલ છે. (ઢ્ઢરુેંેં દ્મેંમ્બ્ેંરુસ્હપ્િં). માનદ સભ્યોને જુલાઇ ૨૦૧૦ બાદ પ્રતિ માસ એક નાનું પણ માહિતી સભર મેગેજીન ફ્રી પ્રાપ્ત થતું રહે જેમાં ણ્રુઘ્સ્ ના અનુભવો અને પ્રશ્વ્નોને વાચા આપી શકાય તેવી ભાવના છે. તો આ તબક્કે, મહત્ત્મ બીન નિવાસી ગુજરાતીઓ આ સંગઠનમાં જોડાઇ "બેનર"ના ઉમદા હેતુ અર્થે પ્રેરણારૂપ બને તેવી સર્વ "બીન નિવાસી ગુજરાતી"બંધુઓને અમારી નમ્ર અપિલ છે. આ અભિયાન અંતર્ગત અમે આપશ્રીને સત્ત્કારવા અત્યંત ઉત્ત્સુક છીંએ
શુભેચ્છા સહ, ધન્યવાદ,
ઉત્પલ મહેતા - સેક્રેટરી જનરલ (વર્લ્ડ કમિટી).
એન.આર.જી. (નોન રેસિડેન્ટ ગુજરાતી)-વર્લ્ડ એસોસિએશન.